
Viral Girl Monalisa Marries Muslim Boyfriend : પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન પોતાની ભૂરી આંખો અને સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર ફેમસ થયેલી મોનાલિસા ફરી ચર્ચામાં આવી છે. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની રહેવાસી મોનાલિસાએ પરિવારના વિરોધ વચ્ચે મુસ્લિમ પ્રેમી ફરમાન સાથે લગ્ન કરી લીધા છે અને સુરક્ષાની માંગ સાથે કેરળના તિરુવંતપુરમ સ્થિત તમ્પાનૂર પોલીસ સ્ટેશન પહોંચી છે.
ફેસબુક પર થઈ હતી મુલાકાત
મોનાલિસા અને મહારાષ્ટ્રના રહેવાસી ફરમાન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા થઈ હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IM5QbSf
ConversionConversion EmoticonEmoticon