પ્રાજેશ કશ્યપ: 'મર્દાની-થ્રી' એ આપ્યો નવોનક્કોર વિલન


- 'મૈં 'મર્દાની-થ્રી' કામ કરતે વક્ત નર્વસ તો હુઆ હી થા ક્યોંકિ મૈં હિન્દી સિનેમા કી એક લેજન્ડ રાની મુખર્જી કે સાથે કામ કર રહા થા... એટલે મારે સેટ પર ખૂબ બધું હોમવર્ક કરીને આવવું પડતું હતું.'

યશરાજ ફિલ્મ્સની ફ્રેન્ચાઈસ 'મર્દાની'ની ત્રણેય ફિલ્મોમાં રાની મુખરજીનું પરફોર્મન્સ વખણાયું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VtAC5Mg
Previous
Next Post »