
- રમેશ તૌરાણીનો રોષઃઅમને વિશ્વાસમાં નથી લેવાયા
- ટોક્સિકની કારણે વરુણ ધવનની હૈ જવાની તો ઈશ્ક હોના હી થા પર સંકટનાં વાદળો
મુંબઇ : રણવીરની 'ધુરંધર ટુ' સાથે ટક્કર ટાળવા માટે યશની 'ટોક્સિક'ની રીલિઝ ડેટ પાછળ ઠેલીને ચોથી જૂન નક્કી કરવામાં આવી છે. પરંતુ, તેના કારણે વરુણ ધવનની ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હી થા'ના નિર્માતા રમેશ તૌરાણી નારાજ થઈ ગયા છે. આ ફિલ્મની રીલિઝ ડેટ અગાઉથી ચોથી જૂન નક્કી થઈ ગઈ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Is0tG3L
ConversionConversion EmoticonEmoticon