યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે

Lara Dutta Dubai Experience

Lara Dutta Dubai Experience: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની લપેટમાં હવે દુબઈ પણ આવી ગયું છે. બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તા હાલ તેની પુત્રી સાયરા સાથે દુબઈમાં છે અને ત્યાંના ભયાનક અનુભવ શેર કરતા તેની આંખમાં આંસુ આવી ગયા હતા. લારાએ જણાવ્યું કે, 'ઈરાન દ્વારા અબુ ધાબી અને દુબઈના કેટલાક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા બાદ ત્યાંનું વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું છે. હું જ્યારે એક સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી, ત્યારે જ મને આકાશમાં મિસાઈલો અને પ્રચંડ વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હતા.'

આકાશમાં મિસાઈલો અને ધ્રૂજતા દરવાજા: લારાની આપવીતી



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kJBtmqT
Previous
Next Post »