
ફ્રૂટ એન્ડ વેજ. સલાડ
સામગ્રી : ૧ કેળું, ૧ સફરજન, ૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ, ૧ મોસંબી, ૨ સંતરા, ૧ કપ પાઈનેપલના ટુકડા, અડધો કપ વટાણા, ૧ ટમેટું, ૧ ગાજર, ૧ કાકડી, ૧ કેપ્સીકમ, ૨ લીલાં મરચાં, ૧ ટે.સ્પૂન, નાળિયેરનું ખમણ, કોથમીર, સલાડની ભાજી, લીંબુ, મરી, મીઠું, ૨ ટે.સ્પૂન અખરોટનો ભુક્કો, એકદમ મોળા દહીંનો છન્નો બે કપ, પા કપ ક્રીમ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/w9XVPDd
ConversionConversion EmoticonEmoticon