
- સાઉથના નિર્માતાએ ધનુષને નોટિસ પાઠવી
- હાલમાં ફરહાન અખ્તરે ડોન થ્રી છોડવા બદલ રણવીર પાસે 40 કરોડની માગણી કરી છે
મુંબઈ: હાલમાં ફરહાન અખ્તરે રણવીર સિંહ પાસે 'ડોન થ્રી' છોડવા બદલ ૪૦ કરોડનાં નુકસાનની માગણી કરી છે. તેવા જ એક કિસ્સામાં સાઉથના એક પ્રોડયૂસરે ફિલ્મ છોડી દેવા બદલ ધનુષ પાસેથી ૨૦ કરોડ રુપિયાનું વળતર માગ્યું છે.
તેનાંદલ ફિલ્મ્સનો 'નાન રુધરમ' નામની પ્રોજેક્ટ ૨૦૧૬માં જાહેર થયો હતો પરંતુ આ ફિલ્મ ક્યારેય પૂર્ણ થઈ શકી ન હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MieLNFa
ConversionConversion EmoticonEmoticon