SOCIAL સર્કલ .


હૃતિક રોશનની રહસ્યરંગી પોસ્ટ

હૃતિક રોશનને ઇન્સ્ટાગ્રામ પર આખા લેખ જેવડી લાંબીલચ્ચ કેપ્શન લખવાની આદત છે, અને તે પણ ભેદી, ન સમજાય એવી. જુઓને, તાજેતરમાં એણે આ ફોટોગ્રાફ સાથે કંઈ ભળતોસળતો લેખ ભરડી નાખ્યો છે. લખે છે કે એ એક કોમેડી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એને ડાયલોગ બોલવાનો હતો કે, 'વુડ યુ લાઇક કમ હોમ ફોર ડિનર?' હવે હૃતિક નાનપણમાં બોલતી વખતે ખૂબ સ્ટેમરિંગ કરતો, એટલે કે થોથવાઈ જતો. જીભ ચોંટી જાય, શબ્દ મોંમાંથી બહાર ન નીકળે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qw5tsM
Previous
Next Post »