
- ફરહાન અખ્તર આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે
- ધર્મેન્દ્રની બીમારી તથા નિધન અને બોર્ડર ટુની રીલિઝના કારણે શૂટિંગ ઠેલાયું
મુંબઈ : સની દેઓલ આગામી ફેબ્રુઆરીથી તેની નવી એક્શન ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેશે. ફરહાન અખ્તર આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે. સની પહેલીવાર ફરહાનનાં પ્રોડક્શનની કોઈ ફિલ્મમાં કામ કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ બે મહિના મોડું ચાલુ થઈ રહ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dePu4lc
ConversionConversion EmoticonEmoticon