
શિલ્પ શાસ્ત્રના આદ્યપિતા શ્રી વિશ્વકર્મા પ્રભુએ આ સૃષ્ટિનાં જીવો અને માનવજાત પર મોટો ઉપકાર કરેલ છે. સર્વ ક્ષેત્રનાં તજજ્ઞા શ્રી વિશ્વકર્મા પ્રભુએ પ્રકૃતિની સાથે કલા, સૌંદર્ય અને સંસ્કૃતિને અનુરૂપ દરેક જીવનાં કલ્યાણ અર્થે સુંદર રચના કરી છે. વેદોને આધારે દેવતાઓની રક્ષા અને અધર્મનો નાશ કરવા માટે શસ્ત્ર આપ્યાં છે.
વિષ્ણુ ભગવાનને ચક્ર, શિવજીને ત્રિશૂળ, ઈન્દ્રને વજ્ર, કુબેરદાદાને પુષ્પક વિમાન, શ્રી રામને ધનુષ અને હનુમાનદાદાને ગદા આપી છે. દેવતાઓને આમંત્રણ આપીને આ સૃષ્ટિનાં સર્જન, પાલન અને વિસર્જનનો કાર્યભાર સોંપ્યો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FrMKRhN
ConversionConversion EmoticonEmoticon