
- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- લાંબેગાળે ધીમે-ધીમે વજન ઘટાડવામાં સ્વાસ્થ્યનો શ્રેય રહેલો છે. ક્રેશ ડાયટ સ્વાસ્થ્યને અચૂક નુકસાન કરે છે
શ રીરના વજનને માપસર રાખી સ્વસ્થ રહેવું કોને નથી ગમતું ? વધુ પડતાં વજન સાથે જોડાયેલા હાઈબ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબીટીસ અને ડિપ્રેશન વિશે તમે સભાન છો. એટલે જ તો વજન ઘટાડવા પ્રયત્નશીલ થાવ છો. તો ક્યારેક સુડોળ કે આકર્ષક દેખાવવા તમે વજન ઘટાડવાનો સંકલ્પ કરો છો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Fodnkrh
ConversionConversion EmoticonEmoticon