
- અમરણના ડિરેક્ટર રાજકુમારને રાહ જોવડાવી
- રાજકુમાર પેરિયાસ્વામી હવે બોલિવુડને બદલે તમિલમાં ધનુષની ફિલ્મ બનાવશે
મુંબઈ: 'અમરણ' જેવી બહુ વખણાયેલી ફિલ્મ બનાવનારા સર્જક રાજકુમાર પેરિયાસ્વામી કાર્તિક આર્યન સાથેની એક ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરવાના હતા. પરંતુ, કાર્તિકે તેમને તારીખો માટે લટકાવી રાખતાં કંટાળેલા રાજકુમાર પેરિયાસ્વામીએ હવે આ ફિલ્મને હાલ બાજુ પર મૂકી તમિલમાં ધનુષ સાથેની એક ફિલ્મ આગળ વધારવાનું નક્કી કર્યું છે.
કાર્તિક આર્યન પોતાની જાતને બહુ મોટો સ્ટાર માનવા લાગ્યો હોય તેમ તેનાં નખરાં દિવસરાત વધી રહ્યાં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pt6gM7a
ConversionConversion EmoticonEmoticon