- 'હું જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે ફક્ત બે જ મોટાં ન્યુઝપેપર હતાં અને ટીવી પર એકલું દૂરદર્શન હતું. આજે મીડિયા પુષ્કળ વધી ગયાં છે. સોશિયલ મીડિયા-ઇન્ફલુએન્સર નામની એક નવી હસ્તી અસ્તિત્વમાં આવી છે.'
'કંગના રનૌતની 'ઇમરજન્સી' ફિલ્મમાં હું ફિલ્ડ માર્શલ માણેક શૉની ભૂમિકા કરૂં છંુ. 'રોયલ્સ' નામના એક ઓટીટી શોમાં પણ મારો મહત્ત્વનો રોલ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/48ESrRV
ConversionConversion EmoticonEmoticon