- પ્રિયંકા હિરોઈન તરીકે જાહેર થશે કે નહિ તે સવાલ
- મહેશબાબુ હિરો હશે એ નક્કી છે પરંતુ બાકીની કાસ્ટ હજુ ફાઈનલ નહિ હોવાનો દાવો
મુંબઈ : સાઉથના ટોચના ડાયરેક્ટર એસ.એસ રાજામૌલીની નવી ફિલ્મ આવીકાલે બીજી જાન્યુઆરીએ લોન્ચ થવાની છે આ ફિલ્મને એસએસએમબી૨૯ એવાં નામે ઓળખવામાં આવી રહી છે. આવતીકાલના લોન્ચિંગ પર ફિલ્મ ચાહકોની નજર છે. લોકો ફિલ્મનું ચોક્કસ ટાઈટલ જાહેર થાય છે કે નહિ તેની રાહ જોઈ રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Tr3CxpU
ConversionConversion EmoticonEmoticon