- આર્યન, લારિસાના ડેટિંગની લાંબા સમયથી અફવા
- ભારેખમ ચહેરો જોઈ લોકોએ કોમેન્ટ કરી, ન્યૂ યર આવી ગયું હવે તો હસી લે ભાઈ
મુંબઇ : આર્યન ખાને પોતાના મિત્રો સાથે ન્યૂ યર પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં તેની ગર્લ ફ્રેન્ડ મનાતી મોડલ લારિસા પણ હાજર રહી હતી.
મોડલ અને એકટ્રેસ લારિસા બોનસી તથા આર્યન વચ્ચે અફેર ચાલતું હોવાની લાંબા સમયથી ચર્ચા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ygcNDVz
ConversionConversion EmoticonEmoticon