અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa 2ની ટિકિટની કિંમત નક્કી, જાણો ચાર દિવસના ભાવ


Pushpa 2 Highest Ticket: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ હજુ શરૂ થયું નથી. જેવું એડવાન્સ બુકિંગ શરૂ થશે તેની સાથે જ ટિકિટ મેળવવી ચોક્કસપણે મુશ્કેલ બની જશે. ફિલ્મની ચર્ચા એટલી બધી છે કે, તેની કિંમતને લઈને ઘણા રિપોર્ટ આવી રહ્યા છે. ખાસ કરીને તેલુગુ રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ટિકિટના ભાવમાં વધારો જોયા બાદ લોકોની ચિંતા વ્યાપી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xLZ5QcO
Previous
Next Post »