- નેટફલિક્સ પર નયનતારાની ડોક્યુમેન્ટરી રિલીઝ થઇ એ સમયે જ વિવાદ ઊભો થયો એનું અસલી કારણ શું છે?
'જો નયનતારા તેનાં લગ્નના વીડિયો પરથી ડોક્યુમેન્ટરી બનાવી નેટફ્લિકસને વેચી શકતી હોય તો ધનુષને પણ તેની ફિલ્મના બિહાઇન્ડ-ધ-સીન ક્લિપ વાપરવા દેવાની કિંમત મળવી મળવો જોઇએ.'
કો ઇપણ સ્ક્રીન પર દેખાતી તમામ ચીજો જેમ સાચી હોતી નથી તેમ સોશિયલ મીડિયા પર થતાં તમામ વિવાદ પણ સાચા હોતા નથી. તાજેતરમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગની લેડી સુપરસ્ટાર નયનતારાની ડોક્યુમેન્ટરી નેટફલિકસ પર સ્ટ્રીમ થઇ એના થોડા દિવસ પૂર્વે જ આ ડોક્યુમેન્ટરી માટે જરૂરી નયનતારાની હિટ ફિલ્મ 'નાનુમ રોઉડી ધામ-એનઆરડી'ના બિહાઇન્ડ ધ સીન ફૂટેજ વાપરવાનો વિવાદ ફૂટી નીકળ્યો હતો. ૨૦૧૫માં રિલીઝ થયેલી આ હિટ ફિલ્મના નિર્માતા ધનુષ પાસે નયનતારાએ પોતાની ડોક્યુમેન્ટરી માટે ફક્ત ત્રણ સેકન્ડની એક ક્લિપ વાપરવાની પરવાનગી માગી હતી, પણ ધનુષે બે વર્ષ સુધી એને હા ન પાડી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VxOBtkn
ConversionConversion EmoticonEmoticon