પુષ્પાનો ત્રીજો ભાગ કદાચ છ વર્ષ પછી આવશે


- ત્રીજા ભાગમાં વિજય દેવરકોંડા વિલન હોઈ શકે 

- એક્ટર અલ્લુ અર્જુન તથા દિગ્દર્શક સુકુમાર બંને અન્ય  પ્રોજેક્ટસને અગ્રતા આપશે

મુંબઇ: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'પુષ્પા ધી રુલ' હાલ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે ફિલ્મનો ત્રીજો ભાગ આવતાં કદાચ છ વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. 

ફિલ્મનો પહેલો ભાગ ડિસેમ્બર ૨૦૨૧માં રીલિઝ થયો હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kEGBD3V
Previous
Next Post »