તૃપ્તિ ડીમરી અને શાહિદ કપૂરની જોડીની ફિલ્મનું શૂટિંગ 6 જાન્યુઆરીથી શરૂ


- જે એક એકશનથી ભરપૂર થ્રિલર ફિલ્મ બનશે

 મુંબઇ: તૃપ્તિ ડીમરી વિશાલ ભારદ્વાજની ફિલ્મ અર્જુન ઉસ્તારામાં શાહિદ કપૂર સાથે જાડી જમાવવાની છે. આ એક એકશનથી ભરપુર થ્રિલર ફિલ્મ બનવાની છે, જેનું શૂટિંગ ૬ જાન્યુારી ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ હાલ ચાલીરહ્યું છે. મુંબઇમાં એક મોટો સ્ટુડિયો સેટ બનાવામાં આવી રહ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1SXpOCi
Previous
Next Post »