કીરા નાઈટલીઃ પહેલાં ઘર, વર ને બાળકો... પછી સ્ટારડમ !


- 'પાઈરેટ્સના બંને હીરો કરતાં મને ઓછું મહત્ત્વ મળ્યુ હતું અને છતાં મને એવી ફિલ્મો કરવાની તક મળી જેના માટે મને ઓસ્કર નામાંકન મળ્યાં. પાઇરેટ્સ સિરીઝ અત્યંત સફળ હતી, પણ...'

હો લિવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ પૈકીની એક એવી કીરા નાઈટલીએ 'પાઈરેટ્સ ઓફ ધી કેરિબીયન' સીરીઝમાં એલિઝાબેથ સ્વોનનું પાત્ર ભજવીને સ્ટારડમ હાંસલ કર્યું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5Ter7EB
Previous
Next Post »