અભિષેક અને ઐશ્વર્યાએ સાથે જ આરાધ્યાની બર્થ પાર્ટી કરી હતી


- બચ્ચન પરિવારના ચાહકોને હાશકારો

- પાર્ટીના ડેકોરેટરનો આભાર માનતો બંનેનો વીડિયો બહાર આવ્યો

મુંબઇ : ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છૂટાછેડા લઈ રહ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે એવું બહાર આવ્યું છે કે ગત ૧૬મી નવેમ્બરે બંનેએ સાથે જ દીકરી આરાધ્યાની બર્થ ડે પાર્ટી મનાવી હતી. 

આ બર્થ ડે  પાર્ટીનાં સુંદર આયોજન તથા ખાસ તો પાર્ટી ડેકોરેશન માટે ઐશ્વર્યા અને અભિષેક ડેકોરેટરનો આભાર માની રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. તેના પરથી આ પાર્ટી વિશે લોકોને ખબર પડી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SO7rEHZ
Previous
Next Post »