પુષ્ટિમાર્ગમાં પવિત્ર સ્વરૂપ 'શ્રીનાથજી' છે


- ભગવાનની કૃપા જ્યારે થાય છે ત્યારે મોટી મોટી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પ્રભુ કૃપા આવી અદ્ભૂત હોય છે. ભગવત કૃપાનો માર્ગ એ જ પુષ્ટિમાર્ગ છે. ભગવાનની વિશેષ કૃપાને કારણે જીવને પુષ્ટિભક્તિ પ્રાપ્ત થાય છે

'પુષ્ટિ' નો અર્થ પોષણ, પુષ્ટિ કરણ, કરવું પુષ્ટિ એ હિન્દી ભાષાનો શબ્દ છે. વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગને વધુ ધારણ કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Qz8KnOl
Previous
Next Post »