- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- તમારી નિષ્ફળતા બદલ બીજાઓને દોષ દેવાથી તમે સફળ થઇ શકવાના નથી. તમારી નિષ્ફળતા કે હારનો તમે સ્વીકાર કરશો તો ભવિષ્યમાં સફળતાના રસ્તે અગ્રેસર થઇ શકશો
બ ધા જ નિષ્ફળ માણસોમાં એક સર્વ સામાન્ય અને સર્વવ્યાપી લક્ષણ હોય છે કે તેઓ પ્રતિક્રિયાઓ આપતા રહે છે.
તમે નિષ્ફળ થવાનો નિર્ધાર કર્યો હોય તો તમે ચોક્કસ રીએક્ટીવ બનો અથાત્ પ્રતિક્રિયા આપતા રહો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qY4JTsg
ConversionConversion EmoticonEmoticon