હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુને ફટકારી વધુ એક નોટિસ, કાલે 11 વાગે પૂછપરછ માટે બોલાવ્યો


Allu Arjun News : હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ મામલે એક્ટર અલ્લુ અર્જુનને વધુ એક નોટિસ ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ, નોટિસમાં ઘટનાને લઈને આવતી કાલે સવારે 11 વાગ્યે અલ્લુ અર્જુનને પૂછપરછ માટે બોલાવામાં આવશે. ચિક્કડપલ્લી પોલીસે એક્ટરની પૂછપરછ કરવા માટે નવી નોટિસ ફટકારવામાં આવી છે. 

નાસભાગમાં મહિલાના મોતની ઘટના બાદ અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી

ઉલ્લેખનીય છે કે, ચોથી ડિસેમ્બરના રોજ હૈદરાબાદની સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા-2 ધ રૂલ’ (Pushpa 2 The Rule)ની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BPMNsd7
Previous
Next Post »