કૃ ષિ ક્ષેત્રમાં વિકાસ માટે વનસ્પતિ શાસ્ત્ર મહત્વનો અભ્યાસ છે. વિશ્વના ઘણા વનસ્પતિ શાસ્ત્રીઓએ સંશોધનો કરી માણસ માટે ખોરાક તરીકે ઉપયોગમાં આવતા અનાજ વગેરેની નવી નવી જાત વિકસાવીને યોગદાન કર્યું છે. તેમાં ભારતનાં ડો.ચિનોયનું નામ મોખરે છે. દુષ્કાળમાં ઓછા પાણીમાં રોગમુક્ત વનસ્પતિ વિકસાવવામાં તેમનો અભૂતપૂર્વ ફાળો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XSitp0e
ConversionConversion EmoticonEmoticon