આપણે મંદિરમાં કે અન્ય સ્થળે પ્રદક્ષિણા- પરિક્રમા કેમ કરીએ છીએ ??


પરમાત્મા કે પિતૃગણો, આચાર્યો, કથાની પોથી-મંદિર કે આસ્થાનું વૃક્ષ પિપળો-તુલસી વગેરે તેમજ અગ્નિની ફરતે આપણે ફરીને પ્રદક્ષિણા કરીએ છીએ. તે આપણા જીવનનું મધ્યબિંદુ છે. આ દરેક આપણા જીવનના વિકાસનું મધ્યબિંદુ છે. તે સર્વે આપણા જીવનનાં કર્તાહર્તા છે. તેનો આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ઉપકાર છે. તેમની પ્રદક્ષિણા કરી તેમના ઋણનો નમ્રતા પૂર્વક સ્વીકાર કરીએ છીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iEv3tVd
Previous
Next Post »