- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- પ્રત્યેક વ્યક્તિ પોતાની સમજદારી, શિક્ષણ અને બુદ્ધિનો ઉપયોગ કરી અને સૂચનો સ્વીકારે છે તથા અનુકરણ કરવા પ્રેરાય છે. છતાં પણ સદીઓ જૂના ખ્યાલો તથા માન્યતાઓ પ્રત્યેક સમાજને વારસામાં મળે છે, અને ''ઓલ્ડ ઈઝ ગોલ્ડ''નાં લોભામણાં સૂત્રોના ઓઠા હેઠળ સમાજ કેટલીક માન્યતાઓને વળગી રહે છે.
ગુ જરાતમાં તાજેતરમાં જ સ્ત્રી શક્તિના નવરાત્રિની ઉજવણી પૂરી થઈ છે. આ નવરાત્રી દરમ્યાન એવો પણ વિરોધાભાસ માહોલ જોવા મળ્યો હતો જ્યાં સ્ત્રીની જ ડાકણનો વહેમ રાખીને હત્યા કરવામાં આવી હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/014Qj5l
ConversionConversion EmoticonEmoticon