- બોલીવૂડમાં વધુ એક કપલને ત્યાં પારણું બંધાયું
- સોનમ, દિયા મિર્ઝા, પ્રિયમણી, સમીરા રેડ્ડી સહિતની હસ્તીઓએ અભિનંદન પાઠવ્યાં
મુંબઈ: એકટ્રેસ નીના ગુપ્તાની દીકરી તથા ફેશન ડિઝાઈનર મસાબા એક દીકરીની માતા બની છે. મસાબા તથા તેના પતિ સત્યદીપ મિશ્રાએ તેમને ત્યાં બાળકી જન્મી હોવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી.
મસાબાની ખાસ મિત્ર એકટ્રેસ સોનમ કપૂર ઉપરાંત દિયા મિર્ઝા, પ્રિયમણી, સમીરા રેડી, સ્મૃતિ ઈરાની સહિતની હસ્તીઓએ યુગલને અભિનંદન પાઠવ્યાં હતાં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/c2W6AIF
ConversionConversion EmoticonEmoticon