- હવે તેની પ્રાથમિકતા બદલાઇ ગઇ હોવાથી ચાર-પાંચ મહિના વિદેશમાં રહેવું મુશ્કેલ
મુંબઇ : આલિયા ભટ્ટે હાર્ટ ઓફ સ્ટોન પછી હોલીવૂડની વધુ ફિલ્મો કરવાને પડકારજનક ગણાવ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું હતુ ંકે, હવે તેની પ્રાથમિકતા બદલાઇ ગઇ છે અને તેને ચાર-પાંચ મહિના વિદેશમાં રહીને શૂટિંગ કરવું એટલું સહેલું નથી રહી ગયું.
અભિનેત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ કરવાનો નિર્ણય હવે તેના સમયપર નિર્ભર કરે છે. જ્યારે તેણે હાર્ટ ઓફ સ્ટોન સાઇન કરી હતી ત્યારે ૨૦૨૨માં તેની પાસે સમય જ સમય હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NYa8rhX
ConversionConversion EmoticonEmoticon