
- બોલીવૂડમાં વધુ એક શરણાઇ ગુંજશે
- મહેમાનોની યાદીમાં આમિર ખાન અનેઋતિક રોશન જેવી સેલિબ્રિટીઓનો સમાવેશ
મુંબઇ : ફિલ્મ નિર્માતા મધુ મન્ટેના અને લેખક-યોગા ઇનસ્ટ્રકટર ઇરા ત્રિવેદી આ મહિને લગ્ન કરી રહ્યા છે. ૧૦મી જુને મહેંદી સેરેમની બાંદરાના નિવાસસ્થાને રાખવામાં આવી છે. ૧૧ જુનના રોજ ફાિઇવસ્ટાર હોટલમાં લગ્ન રાખવામાં આવ્યા છે.
એક રિપોર્ટના અનુસાર, યુગલને પોતાન ાલગ્નને લઇને વધુ પડત ોદેખાવ કે પછી ભપકો કરવામાં રસ નથી. તેઓ તેમના લગ્નને અંગત રાખવા માંગે છે તેમજ તેમના આ પ્રસંગે તેમના શુભેચ્છકો અને પરિવારજનો સાથે રહે તેમ તેઓ ઇચ્છે છે. જોકે તેમના લગ્નની આમંત્રિત લોકોની યાદીમાં સેલિબ્રિટીઓ પણ છે.આમિર ખાન, ઋતિક રોશન, અલ્લુ અર્જુન જેવા મહેમાનો તેમના માટે પરિવાર સમાન છે. બોલીવૂડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. આથિયા શેટ્ટી-કેએલ રાહુલ, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારાઅડવાણી રંગેચંગે લગ્નબંધનમાં બંધાઇ ગયા. હવે પરિણિતી ચોપરા અને રાઘવ ચડ્ઢા લગ્નની તૈયારીઓ કરીરહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZrNbEhW
ConversionConversion EmoticonEmoticon