હરિદ્વાર કુંભ પવિત્ર સ્નાન


- કુંભ પર કોરોનાનું ગ્રહણ આજથી એક મહિના માટે

૧લી એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી હરિદ્વાર કુંભમેળો શરૂ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ત્રણ મહિના ચાલતો કુંભમેળો આ વર્ષ કોરોના વાઈરસના કારણે સમય મર્યાદા એક મહિનાની કરાઈ છે. કુંભ સ્નાન માટે આવનાર દરેકે ૭૨ કલાક પહેલાં કરાવેલો કોવિડ-૧૯નો 

રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. આ ઉપરાંત દરેકને માસ્ક પહેરવો ફરજીયાત છે. કુંભમેળામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો આગ્રહ હાસ્યાસ્પદ છે. તા.૧૨,૧૪ અને ૨૭ એપ્રિલ એમ ત્રણ દિવસ મુખ્ય શાહી સ્નાન થશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rzdZh6
Previous
Next Post »