રિયા એક મલ્ટિનેશનલ કંપનીમાં કાર્યરત યુવા, ઉત્સાહી સોફ્ટવેર એન્જિનિયર છે. હજી અત્યાર સુધી બધું ઠીક-ઠાક હતું. પછી એક દિવસ તેને છાતીમાં બળતરા થવા લાગી. લંચ પછી પેટ જાણે ફૂલવા લાગ્યું, અને તેમના વારંવાર ટોઈલેટના ચક્કર મારવા. આ બધાથી પરેશાન રિયાના મગજમાં બસ એક જ વાત આવી રહી હતી કે મેં એવું તે શું ખાધું.
તે હકીકત છે કે આપણા પેટમાં જ્યારે પણ કોઈ સમસ્યા થાય છે આપણે તેને આપણી ખાણીપીણી સાથે જોડીને જોઈએ છીએ. જ્યારે પેટની દરેક બીમારી માત્ર ખાવાના લીધે જ થાય એવું બિલકુલ નથી પણ તે માટે બેક્ટેરિયા કારણ હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયાઈ ડૉક્ટર બેરી. જે. માર્શલે એ જોયું કે પેટમાં જેટલો પણ વિકાર થાય છે તેનું કારણ એક બેક્ટેરિયા છે, જેને હેલિકોપ્ટર પાયલોરી કહે છે. આ હકીકત છે કે પૂરી દુનિયાની વસ્તીના ૮૦ ટકાથી વધારે લોકો હેલિકોપ્ટર પાયલોરીથી સંક્રમિત છે અને પેટ સાથે જોડાયેલી જેટલી પણ બીમારીઓ થાય છે તે બધા માટે આ એક જ જવાબદાર છે. જો આ બેક્ટેરિયાનો સફાયો થઈ જાય, તો તમે પેટની કોઈપણ બીમારીથી નહીં પીડાઓ.
કેવી-કેવી બીમારી
- એસિડા: આપણા પેટમાં એસિડ ભોજનને પચાવવાનું કામ કરે છે પણ ઘણીવાર પેટમાં એસિડ જરૂરથી વધારે બનવા લાગે છે. હવે પેટમાં ભોજન ઓછું અને એસિડ વધારે થઈ જાય છે. જેનાથી એસિડિટીની સમસ્યા થઈ જાય છે. મસાલેદાર અને ચરબીયુક્ત ભોજન કરવાથી એસિડિટી થવા લાગે છે. તે સિવાય સમય પર ભોજન ન કરવાથી પણ એસિડિટી થઈ જાય છે. નિષ્ણાતોનું માનવું છે કે એસિડિટીનું એક કારણ તાણ પણ છે.
ઉપચાર: એસિડિટીની સમસ્યાથી પરેશાન લોકો સવારે ઊઠયા પછી પાણી પીએ. તે સિવાય રોજ ખોરાકની સાથે કેળાં, તરબૂચ, પપૈયા અને કાકડી ખાય. એસિડિટીના ઉપચારમાં તરબૂચનો રસ લાભપ્રદ છે. નાળિયેર પાણી પીવાથી પણ એસિડિટીથી છુટકારો મળે છે.
- ગેસની સમસ્યા: વધારે સમય સુધી ભોજન ન મળવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. જરૂરિયાતથી વધારે પેટમાં ગેસ બનવાથી શરીરના બાકી અંગો માટે ખતરનાક સાબિત થાય છે. તેથી ગેસની સમસ્યા થતા જ તેની પર ધ્યાન આપવું જોઈએ.
ઉપચાર: ગેસની ફરિયાદ થતા વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. ત્યાં, ગેસને ઠીક કરવા માટે એક લીંબુના રસમાં બે ચમચી પાણી અને સ્વાદ મુજબ કાળું મીઠું મિક્સ કરીને ચપટીભર ખાવાનો સોડા મિક્સ કરીને પીઓ. તે સિવાય ગેસથી રાહત મેળવવા માટે પવન મુક્તાસન કરવું ખૂબ લાભપ્રદ છે.
- કબજિયાત: કબજિયાત પાણી ઓછું પીવાથી પણ થાય છે. કબજિયાતની સમસ્યા થતા ભૂખ નથી લાગતી અને શૌચમાં સમસ્યા થાય છે.
ઉપચાર: કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લીલા શાકભાજી ખાઓ, કારણ કે તેમાં રેશાનું પ્રમાણ વધારે હોય છે. તે સિવાય તમે ફળ અને ઘઉંનો થૂલા યુક્ત લોટ ખાઈ શકો છો.
- ઊલટી: વારંવાર ઊલટી આવવી અને મન બેચેન થવું. પેટમાં રોગનું કારણ હોઈ શકે છે. આ થતા રોગની ખબર પડવી અને ઈલાજ કરવો જરૂરી થઈ જાય છે કે આખરે એવું કેમ થઈ રહ્યું છે. જેથી આગળ જતા કોઈ મોટો રોગ ન થઈ જાય.
ઉપચાર: ઊલટી આવતા કે બેચેની લાગે ત્યારે હળવું ભોજન કરવું જોઈએ. પ્રયાસ કરવો જોઈએ કસમયે વધારેમાં વધારે દહીંનું સેવન કરવું જોઈએ. ફુદીનાનું શરબત પણ અસરકારક રહે છે.
- લૂઝ મોશન: ઘણીવાર જોવા મળે છે કે મોસમ બદલાતા લૂઝ મોશનની ફરિયાદ થાય છે. તે સિવાય ખરાબ ભોજન લેતા પણ ઘણીવાર લૂઝ મોશનનો ભોગ બનાય છે. તે પછી શારીરિક કમજોરી થવા લાગે છે.
ઉપચાર: લૂઝ મોશનની ફરિયાદ થતા મગદાળની ખીચડી અને દલિયા જ ખાવા જોઈએ. તેની સાથે તમે દહીંનું સેવન પણ કરી શકો છો. ત્યાં કેળાં અને કબજિયાતનો પાઉડર ખાવાથી પણ લૂઝ મોશન ઠીક કરવામાં મદદ મળે છે.
સારું સ્વાસ્થ્ય મેળવવા માટે અપનાવો આ મંત્ર
- દહીં, તરબૂચ, શક્કરટેટી, પાલક, ગાજર, સફરજન સહિત અન્ય ફાઈબરયુક્ત ખોરાક લો. તેનાથી આંતરડાની ગતિ સંતુલિત રહે છે.
- માનસિક તાણથી પણ અપચો, ગેસ અને ઝાડા થઈ શકે છે. યોગ અને સાધના કરો.
- કારણ વિના દવા ન લો. તેનાથી ડ્રગ ઈંડયૂઝડ ડાયેરિયા થવાનું જોખમ રહે છે.
ઘરેલુ ઉપચાર સિવાય એક અન્ય વિકલ્પ છે
દાયકાથી વિશ્વસનીય અને વિશ્વસ્તરીય સ્મોમાફિટ અપનાવો અને પેટની બીમારીને કરો બાયબાય. આ દવા તમારા સ્ટમકને એકદમ ફિટ રાખે છે. તેની સાથે ગેસ્ટ્રાઈટિસ માટે આ કોઈ અમૃતથી કમ નથી. એસિડિટી, પેટ ફૂલવું, ગેસ, અપચો, પેટનો દુખાવો, ડાયેરિયા, કબજિયાત, ઊલટી, તાવ આ એક દવા તમને એટલી બધી બીમારીઓથી મુક્તિ અપાવે છે અને પહેલા જ ડોઝમાં લાભ અપાવે છે આ દવાની એક ખાસ વાત એ છે કે ડાયાબિટીસથી પીડિત લોકો પણ તેનું સેવન કરી શકે છે કારણ કે આ દવાશુગર ફ્રી છે.
-નમિતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h72Znm
ConversionConversion EmoticonEmoticon