નીતિશકુમાર : પ્રભાવ ઘટયો પણ બિહારના મુખ્યમંત્રી બનવામાં સફળ


બિહારમાં નીતિશકુમાર મુખ્યમંત્રી તરીકે વધુ એક ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે. જો કે રાજ્ય સ્તરે રાષ્ટ્રય જનતા દળના યુવા નેતા તેજસ્વી યાદવે (૭૫) નીતિશ કુમારના (૪૩) જનતા દળ યુનાઈટેડ કરતા વધુ બેઠકો મેળવી હતી. ભાજપ જોડે નીતિશનું જોડાણ હોઈ ભાજપે ૭૪ બેઠકો જીતતા આ અને તેમના અન્ય ગઠબંધનને ૧૨૨ બેઠકો મળી હતી. તેની સામે રાજદના કોંગ્રેસ સહિતના ગઠબંધને ૧૧૦ બેઠકો જીતી હતી. કોંગ્રેસે કંગાળ દેખાવ કરતા ૧૯ બેઠકો જ મેળવતા તેજસ્વી યાદવ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં મુખ્યમંત્રી ન બની શક્યા. ભારે રસાકસીભરી આ ચૂંટણીની મતગણતરી ૧૯ કલાક ચાલી હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JmJR8F
Previous
Next Post »