શું તમે જાણો છો ? એક વાક્યમાં અંગ્રેજીના એ ટૂ ઝેડ


અંગ્રેજીના જાણકારો માટે આ વાક્ય ખૂબ જ રસપ્રદ છે. ‘The quick brown fox jumps over the lazy dog’. આ વાક્યમાં અંગ્રેજી બારાખડીના એથી માંડીને ઝેડ સુધીના બધા જ અક્ષરો આવી જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hGfNk3
Previous
Next Post »