નડિયાદમાં કન્ટેઈન્મેન્ટ થયેલા વિસ્તારો માટે નોડલ અધિકારીઓની નિમણૂક


નડિયાદ, તા.8 મે 2020, શુક્રવાર

નડિયાદ શહેરના કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. આ તમામ વિસ્તારના સ્થાનિક નાગરિકોને જીવન જરૃરીયાત ચીજ વસ્તુઓ મળી રહે તે માટે નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

હાલ ખેડા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધી રહેલ છે ત્યારે નડિયાદ શહેરના કેટલાક વિસ્તારને કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં વસતા નાગરિકોને જીવન જરૃરીયાત વસ્તુઓ સરળતાથી મળી રહે અને તેમને કોઇ અગવડ ન પડે તે માટે કન્ટેઇમેન્ટ વિસ્તારમાં નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

નડિયાદ શહેરમાં આવેલ વાઘેશ્વરી વિસ્તાર,નિસર્ગ સોસાયટી, ક્રિષ્ના બંગ્લો, ભાગ્યલક્ષ્મી સોસાયટી,બુટકેશ્વર સોસાયટી,મારૃતિનંદન માઇકૃપા સોસાયટી, કામીની સોસાયટી,શ્યામકુંજ સોસાયટી. અંબિકાનગર, વિજયનગર, રાજદીપ સોસાયટી, અષ્ટદીપ સોસાયટી,ચંદ્રદીપ સોસાયટી,જલદર્શન સોસાયટી, માઇદર્શન એપાર્ટમેન્ટ, વૈશાલી ટોકીઝ વિસ્તારનવદુર્ગા સોસાયટી,હરીઓમ સોસાયટી, રાજસ્થાન સોસાયટી,ભાગ્યકૃપા સોસાયટી,જય શક્તિ,સંકેત સોસાયટી,વાઘેશ્વરી સોસાયટી, શીલ્પી સોસાયટી,લક્ષ્મીકૃપા સોસાયટી,રાજરાજેશ્વરી સોસાયટી, આશીર્વાદ સોસાયટી,ખોડિયારક સોસાયટી ૧-૨,ધ્વારકેશ સોસાયટી,આદિત્ય પાર્ક વિસ્તાર માટે કાજલબેન દવે જિલ્લા શિક્ષણાધિકારી ખેડા-નડિયાદ મો-૯૯૦૯૯૭૦૨૦૫.

ખોડિયાર નગર-૧વિસ્તારના ખોડિયાર નગર-૧ ખોડિયાર નગર-૨, જય સોમનાથ સોસાયટી,કૃષ્ણ નગર સોસાયટી,એન.એસ,સ્કુલ પાછળની બાજુનો સ્લમ એરીયા,નિસર્ગ બંગ્લોઝ,પરમહંસ સોસાયટી,અમીઘરા એપાર્ટમેન્ટ, અંજલિ કોમ્પલેક્ષ,આયુશી એપાર્ટમેન્ટ,વિપુલ સોસાયટી,નવકાર ફલેટ તથા અક્ષર એવન્યુ વિસ્તાર પીજ રોડ, રામદેવપીર  મંદિર વિસ્તાર શારદાનગર સોસાયટી,જલારામ પાર્ક, મધુરમ પાર્ક,શાંતિકુંજ-૧,શાંતિકુજૃ૨,ગીતા પાર્ક,આનંદ પાર્ક ફલેટ, ઘનશ્યામ નગર,પ્રકાશ નગર,ઓમશીવ પાર્ક,સાંઇનાથ સોસાયટી,ગીતાંજલી સોસાયટી, શીવ શક્તિ સોસાયટી,સાંઇ દર્શન સોસાયટી,શ્રીરંગ સોસાયટી,વૈભવ ટેનામેન્ટ,બંસરી કોમ્પલેક્ષ,ત્રિશુલ સોસાયટી,રાઘે બંગ્લોઝ વિસ્તાર માટે પી.જી ગઢવી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખેડા-નડિયાદ મો-૯૦૩૩૨૪૧૫૩૨.ઇશ્વરપાર્ક સોસાયટી વિસ્તાર ઇશ્વરપાર્ક સોસાયટી વિસ્તારના ઇશ્વરપાર્ક સોસાયટી, ચંદ્રસેતુ સોસાયટી, પરાગ સોસાયટી, જ્યોતિ સોસાયટી,મારૃતિ નગર,નવદીપ નગર,સંતયોગીરાજ સોસાયટી,ભાતૃભાવ સોસાયટી-૧. પુનિત સોસાયટી વિસ્તાર  તથા મંગલપાર્ક સોસોયટી વિસ્તારમાં આવેલ મંગલપાર્ક સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, ઓવરબ્રિજ છાપરા,નવુ ફળિયુ, સગરાદ નગર, એ,બી,સી,ડી, કુંભારચાલી, ભગીરથ સોસાયટી, પટેલપાર્ક અને લક્ષ્મી કોલોની વિસ્તાર માટે પરેશભાઇ પરમાર માર્ગ અને મકાન વિભાગ ખેડા-નડિયાદ મો-૯૮૨૪૦૬૬૨૭૬.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WSCpVF
Previous
Next Post »