
હિમાલયમાં વિશ્વનું સૌથી ઊંચુ શિખર એવરેસ્ટ જાણીતું છે. હિમાલય એટલે ઊંચા શિખરોવાળી પર્વતમાળા તેમાં એવરેસ્ટ જેવા ૧૧૦ જેટલો શિખરો છે તે બધા ૭૦૦ મીટર કરતાંય ઊંચા છે. એવરેસ્ટ સહિત અન્ય ટોપ ટેન શિખરો પણ જોવા જેવા છે.
શિખર ઊંચાઈ (મીટર) પર્વતમાળાનું નામ
૧. એવરેસ્ટ ૮૮૪૮ મહાલગુર હિમાલય
૨. કે-૨/ગોડવીન ઓસ્ટીન ૮૬૧૧ બાલાતોરી કારાકૂરમ
૩. કાંચનજંઘા ૮૫૮૬ કાંચનજંઘા
૪. લ્હોત્સે ૮૫૧૬ મહાલંગુર
૫. મકાલુ ૮૪૮૫ મહાલંગુર
૬. ચો. ઓયુ ૮૧૮૮ મહાલંગુર
૭. ધવલગીરી ૮૧૬૭ ધવલગીરી
૮. માનસ્લુ ૮૧૬૩ માનસ્લુ
૯. નંગા પર્વત ૮૧૨૬ નંગા પર્વત
૧૦. અન્નપૂર્ણા ૮૦૯૧ અન્નપૂર્ણા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cX78b0
ConversionConversion EmoticonEmoticon