મહાશિવરાત્રી .

 

દેવોના દેવ પશુપતિનાથ શિવજીની મહારાત્રી એટલે મહાશિવરાત્રીને સૌથી પાવન દિવસે માનવામા આવેને આ દિવસે સાધના ઉપવાસ કરવાથી પૂણ્ય મળેને પાપોનો નાશ થાય 108 શિવજીનો જાપ કરવો. 

મહામાસના કુષ્ણપક્ષની ચૌદશને મહાશિવરાત્રી કહેવામાં આવે શિવએ જ્ઞાનના દેવતા છે તેમના મસ્તકમાંથી સતત જ્ઞાનની ગંગા વહે તે ત્રિલોચન છે. ત્રીજી આખથી તેમને કામ દહન કર્યું હતું તે તે દિગવર છે.

શિવનો અર્થ સર્વદા સદા કલ્યાણકારી આનંદ પવિત્રતા જ્ઞાનસાગર જેમનું કર્તવ્ય જગતના તમામ મનુષ્ય આત્માઓ સહિત પ્રકૃતિને પાલન કરવાનું છે. આપણા પ્રાચીન ગ્રંથમાં શિવજીને ગર્ભ સાથે સરખાવાયને સદાને સર્વદા કલ્યાણકારી આનંદ પવિત્રતા જ્ઞાનના સાગર ભોળા હૃદયના હોય, તરત જ રીઝે એવા ભોળાનાથ.

શિવરાત્રીએ પારધીને હરણાને યાદ કરવા જ રહ્યા પારધી શિકાર કરવા ગયો ઝાડ પર બેઠો પાદડા તોડતો નીચે નાખતો પાંદડા બિલિપત્રના હતાને નીચે શિવલિંગ હતુ તેના પર પાંદડા પડતા હતા. તેથી તેનું હૃદય પરિવર્તન થયું હરણને મારવા લીધું પણ હરણાએ ઘરે જ આવવા કહ્યું. જવા દીધા હરણા કુટુબ સાથે બધા જ આપયા માફ કર્યા આકાશમાંથી દેવતાઓએ ફુલોની વર્ષા કરી તે વિમાનમા આવ્યું તેમા જ પારધીને હરણાબેઠા શિવગાન ગાતા સ્વર્ગમાં ગયા મહાશિવરાત્રીએ પૂજાપાઠ કરવો જેથી પુણ્ય મળે.

એકાદશી અષ્ટમી ચતુર્થી શિવરાત્રી હિંદુઓમા આવતા તહેવાર છે. શિવરાત્રીને સૌથી પાવન દિવસ ગણવામા આવે આ દિવસે પૂજાપાઠ ઉપવાસ કરવાથી પૂણ્ય મળે ને પાપનો નાશ થાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2v30eQm
Previous
Next Post »