શેરોમાં વધઘટે ઉછાળે વેચવાલી જોવાશે


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૭૬૭૩.૩૧  તા.૦૪-૧૦-૧૯)  ૩૯૪૪૧.૧૨નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૧૭૬.૨૬ અને ૪૮ દિવસની ૩૭૮૦૨.૩૫ તેમજ ૨૦૦ દિવસની ૩૭૫૫૦.૬૧ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાજિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૭૮૦૦ ઉપર ૩૮૧૦૦, ૩૮૧૯૫ પ્રતિકાર સપાટી ગણાય, નીચામાં ૩૭૬૩૩ નીચે ૩૭૫૫૦, તુટે તો  ૩૭૪૯૦, ૩૭૨૮૦, ૩૭૦૬૦, ૩૬૮૫૦, ૩૬૬૩૦ સુધીની શક્યતા.

બાટા  (બંધ ભાવ રૂ ૧૬૭૩.૦૦  તા.૦૪-૧૦-૧૯)૧૭૮૨નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૭૭.૦૬ અને ૪૮ દિવસની ૧૪૦૧.૦૩ તેમજ ૨૦૦ દિવસની ૧૫૦૨.૪૩ ઉપરમાં ૧૭૧૫ ઉપર ૧૭૫૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૬૮ નીચે ૧૬૪૯, ૧૬૧૫, ૧૫૮૦ સુધીની શક્યતા.

ઈન્ડુસ ઈન્ડ બેન્ક (બંધ ભાવ રૂ.૧૨૬૫.૩૦ તા.૦૪-૧૦-૧૯) ૧૫૫૪.૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૮૯.૨૨ અને ૪૮ દિવસની ૧૪૦૧.૦૩ તેમજ ૨૦૦ દિવસની ૧૫૦૨.૪૩ છે.  ઉપરમાં ૧૩૧૦ ઉપર ૧૩૩૭, ૧૩૭૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૮૮ નીચે ૧૧૪૮, ૧૦૮૬, ૧૦૨૪ સુધીની શક્યતા.

એલ એન્ડ ટી ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૮૦.૬૦ તા.૦૪-૧૦-૧૯) ઉપરમાં ૧૦૪.૪૫ સુધી આવીને નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૦.૨૮ અને ૪૮ દિવસની ૯૭.૬૬ તેમજ ૨૦૦ દિવસની ૧૧૯.૦૪ છે  ઉપરમાં ૮૮ ઉપર ૯૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૮ નીચે  ૬૮, ૫૭ સુધીની શક્યતા.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૩૦૮.૧૦   તા.૦૪-૧૦-૧૯) ૧૧૭૨.૬૫નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૭૯.૬૦ અને ૪૮ દિવસની ૧૨૫૧.૬૬ તેમજ ૨૦૦ દિવસની ૧૨૩૧.૫૧ છે.ઉપરમાં ૧૩૧૨, ૧૩૩૧, ૧૩૪૨ કુદાવે તો ૧૩૫૧, ૧૩૭૧ સુધીની શક્યતા. નીચામાં ૧૨૮૧ સપોર્ટ ગણાય.

ટોરેન્ટ ફાર્મા (બંધ ભાવ રૂ.૧૬૩૦.૫૫ તા.૦૪-૧૦-૧૯) ૧૭૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૭૦.૬૦ અને ૪૮ દિવસની ૧૬૬૭.૧૮ તેમજ ૨૦૦ દિવસની  ૧૬૫૬.૬૯ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૬૪ ઉપર ૧૬૯૩ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૧૫૭૮ નીચે ૧૫૭૩, ૧૫૭૩, ૧૫૫૨, ૧૫૩૩ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૨૭૮૧૯.૦૦   તા.૦૪-૧૦-૧૯) ૩૦૯૭૪.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૮૯૬૯.૬૩ અને ૪૮ દિવસની ૨૮૬૭૮.૯૭ તેમજ ૨૦૦ દિવસની ૨૮૬૨૯.૨૯ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૮૦૦૦ ઉપર ૨૮૨૫૦, ૨૮૩૫૦, ૨૮૬૪૦, ૨૮૮૦૦ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૨૭૭૭૮ નીચે ૨૭૭૦૦, ૨૭૬૪૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૧૧૨૦૧.૨૦ તા.૦૪-૧૦-૧૯)  ૧૧૬૮૨.૪૦નાં ટોપથી નરમાઈ  તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૩૫૮.૯૪ અને ૪૮ દિવસની ૧૧૨૩૫.૪૪ તેમજ ૨૦૦ દિવસની ૧૧૨૪૨.૨૯ છે. દનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૧૨૩૫ ઉપર ૧૧૨૯૫, ૧૧૩૪૦ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૧૧૨૦૦ નીચે  ૧૧૧૬૦,  ૧૧૧૦૦, ૧૧૦૩૦, ૧૦૯૭૦, ૧૦૯૦૦, ૧૦૮૪૦ સુધીની શક્યતા.

સાયોનારા

 વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે,તું નયન સામે નથી તો પણ મને દેખાય છે.

- બેફામ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35b95wP
Previous
Next Post »