
- ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-8
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
છેક ઇ.સ.૧૮૯૩માં અમેરિકામાં વીરચંદ ગાંધીનાં વ્યાખ્યાનોની સતત વર્ષા ચાલતી રહી અને એમને વ્યાપક લોકચાહના પ્રાપ્ત થઈ. એમણે યોગ અને ગૂઢવિદ્યા, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રજાની નૈતિકતા, જૈન ધર્મ અને હિંદુ ધર્મનો ઇતિહાસ જેવાં વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RzvGLQ9
ConversionConversion EmoticonEmoticon