જીવનમાં, અસંતોષ અને ત્રાસ અનુભવતા લોકો માટે ખાસ!


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- સોશિયલ મીડિયા પરનાં આ અર્ધસત્યની તુલના સામાન્ય માણસ પોતાની વાસ્તવિક જિંદગી સાથે કરે છે ત્યારે તે હતાશ ચોક્કસ થાય છે

શ રવરી ઉદાસ છે, થાકેલી અને હારેલી દેખાય છે, પથારીમાં પડખા ઘસે છે પણ આંખમાં નીંદરનો એક છાંટોય નથી. તેને લાગે છે કે આ દુનિયામાં તે સાવ એકલી અટુલી છે. ૪૫ વર્ષ સુધીનો તેનો એકપણ દિવસ સારો નથી ગયો. જિંદગીએ તેને માત્ર તિરસ્કાર અને ટ્રોમા જ આપ્યા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/z58uw2h
Previous
Next Post »