શહાના ગોસ્વામીની બોલ્ડ કબૂલાત, મારે એકથી વધુ પાર્ટનર સાથે સંબંધો


- સંબંધોનાં પરંપરાગત ચોકઠાંમાં માનતી નથી

- મારા દરેક પાર્ટનરને જાણ છે કે હું અન્ય લોકો સાથે પણ દૈહિક નિકટતા ધરાવું છું

મુંબઈ: એકટ્રેસ શહાના ગોસ્વામીએ બોલ્ડ કબૂલાત કરી છે કે પોતે સંબંધોનાં પરંપરાગત ચોકઠાંમાં માનતી નથી પરંતુ ઓપન રિલેશનશિપમાં માને છે. 

તેણે કહ્યું છે કે તેના એક જ સમયે એકથી વધુ પાર્ટનર્સ સાથે સંબંધો રહી ચૂક્યા છે. પરંતુ, પોતે ઓપન રિલેશનશિપમાં માનતી હોવાથી તેના દરેક  પાર્ટનરને જાણ હોય છે કે તે અન્ય વ્યક્તિઓ સાથે પણ દૈહિક નિકટતા ધરાવે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5WeEKyM
Previous
Next Post »