આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ કરવાનો શ્રેષ્ઠ માસ એટલે અધિક-પુરૂષોત્તમ માસ


17 મીથી અધિકસ્ય ફલમ્

દર ત્રણ વર્ષે આવતો માસ એટલે - પુરૂષોત્તમ (અધિક) માસ. ભગવાને જે માસને પોતાનો ગણ્યો અને પોતાનુ ંનામ આપ્યું તેવો પાવનકારી માસ એટલે પુરૂષોત્ત માસ.

આ માસનો મહિમા સર્વ માસો કરતાં વધુ છે. તેથી આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ કરવા માટે આ માસને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/D0RbuHK
Previous
Next Post »