
- જેક્લિને તાજેતરમાં કેમિયો માટે શૂટિંગ કર્યું
- ભૂત પોલીસ પછી યામી અને જેક્લિન બીજીવાર કોઈ ફિલ્મમાં સાથે દેખાશે
મુંબઇ: યામી ગૌતમની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'નઈ નવેલી'માં જેક્લિન ફર્નાન્ડિઝ પણ કેમિયો કરી રહી છે. જેક્લિને તાજેતરમાં જ આ કેમિયો માટે પોતાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. યામી અને જેક્લિનનું આ બીજું કોલબરેશન છે. અગાઉ તેમણે ૨૦૨૧ની ફિલ્મ 'ભૂતપોલીસ'માં સ્ક્રીન શેર કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VDblzLR
ConversionConversion EmoticonEmoticon