ઇંધણના ભાવ વધશે તો દેશના અર્થકારણને મોટું નુકસાન થશે


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકોના ઘરેલું બજેટ પર સીધી અસર થશે

કેન્દ્ર સરકારનું અર્થકારણ અત્યારે મજબૂત નથી. ભલે ૨૦૨૫-૨૦૨૬મા ભારતનો અંદાજીત આર્થિક વૃદ્ધિ દર ૬.૬ ટકા જેટલો રહેશે. પરંતુ ભારત સરકારનું દેવુ ૨૦૨૫મા જીડીપીના આશરે ૮૪ ટકા હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38RFOhA
Previous
Next Post »