મોન્ટુના કાકડા .


- જતિન ભટ્ટ 'નિજ'

- 'કાકડા ફૂલવાનું મુખ્ય કારણ ચેપ છે, બેટા. જેમ કે બેક્ટેરિયા અથવા વાયરસનો ચેપ, ઠંડી-ગરમીની અસર, બરફ, ઠંડું પાણી અથવા આઈસ્ક્રીમ વધુ ખાવો... એનાં લક્ષણોમાં ગળામાં દુખાવો, ખોરાક ગળવામાં તકલીફ, તાવ આવવો, અવાજ બદલાઈ જવો અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lF0MWK8
Previous
Next Post »