'નાગિન' ફેમ મૌની રોયે પતિ સાથે સંબંધો તોડયાની ચર્ચા, બંનેના મૌનથી ચાહકો પરેશાન


Mouni Roy and Suraj Nambiar Split Rumors: ગ્લેમર જગતમાં સંબંધો બનવા અને બગડવા એ કોઈ નવી વાત નથી, પરંતુ જ્યારે કોઈ લોકપ્રિય જોડી વચ્ચે અંતર દેખાય ત્યારે ફેન્સ ચોક્કસપણે ચિંતિત થઈ જાય છે. બોલિવૂડ અને ટીવીની જાણીતી અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નાંબિયાર અંગે હાલ સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે.

ઈન્સ્ટાગ્રામ પરથી શરૂ થઈ ચર્ચાઓ

11 મે, 2026 સુધી સામે આવેલી તાજી વિગતો અનુસાર, મૌની અને સૂરજના સંબંધોમાં ખટાશ આવવાના સંકેત મળી રહ્યા છે. ફેન્સે નોટિસ કર્યું છે કે મૌની રોય અને સૂરજ નાંબિયાર હવે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરતા નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hxcCPai
Previous
Next Post »