![]() |
| Image : IMDb |
Raja Shivaji Box Office Collections: છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત ઐતિહાસિક ફિલ્મ 'રાજા શિવાજી' 1 મે, 2026ના રોજ મરાઠી અને હિન્દી બંને ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારી સમીક્ષા મળી છે, અને ફિલ્મની શરૂઆત પણ શાનદાર રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/F0Ap8oR

ConversionConversion EmoticonEmoticon