VIDEO: મહાકાલના દરબાર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ, નંદીમાં કાનમાં મનોકામના માંગતી વખતે થઈ ચૂક


Mahakaleshwar Temple: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ને લઈને હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન અક્ષય કુમાર ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષયની સાથે તેમની સાસુ ડિમ્પલ કાપડિયા અને અભિનેતા ટાઈગર શ્રોફ પણ જોવા મળ્યા હતા. અક્ષય અને ટાઈગરે પૂરી શ્રદ્ધા સાથે બાબા મહાકાલની પૂજા કરી હતી. તેમણે માત્ર બાબા મહાકાલનું વિધિવત પૂજન જ ન કર્યું, પરંતુ નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના પણ કહી હતી. જો કે નંદીના કાનમાં મનોકામના કહેતી વખતે અક્ષય અને ટાઈગરથી એક ચૂક થઈ ગઈ હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5tSuO8d
Previous
Next Post »