બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેલી આ ફિલ્મ OTT પર રિલીઝ થતાં જ બની સુપરહીટ, નંબર 2 પર થઈ ટ્રેન્ડ


Shahid Kapoor’s 'O Romeo' Trends In OTT : ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાનો ટ્રેન્ડ સામાન્ય બની ગયો છે. જો કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જાય તો ક્યારેક દર્શકો તે ફિલ્મને OTT પર હિટમાં ફેરવી નાખે છે. આવી જ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ હતી અને ડેબ્યૂથી જ પ્લેટફોર્મ પર ભારે ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ હાલમાં રોમેન્ટિક કેટેગરીમાં ટોપ 10ની લિસ્ટમાં બીજા ક્રમે ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મને દર્શકોએ OTT પ્લેટફોર્મ પર વધાવી લીધી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vPaOhtU
Previous
Next Post »