બિનખેતી આકાર/ ધારો વસૂલ કરવાની જમીન મહેસૂલ અધિનિયમ ની જોગવાઈઓમાં સરકારના હિતમાં સરળીકરણ કરવું જરૂરી


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જમીન મહેસુલ અધિનિયમ - 1879 અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન ઘડવામાં આવેલ અને તેમાં જમીનના નિયમન સાથે રાજ્યની મુખ્ય આવક તરીકે જમીન મહેસુલ વસુલ કરવાનો મુળભુત ઉદ્દેશ છે

- જમીન મહેસુલના ચુકવણા માટે ઓન લાઈન પધ્ધતિ અમલમાં મુકવી રાજ્યના હિતમાં સાબિત થશે



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31qPjNZ
Previous
Next Post »