અલ્લુ અર્જુન રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે


- હૈદરાબાદથી અપડાઉનમાં બહુ સમય વેડફાય તેમ છે

- ફિલ્મના મોટાભાગના કલાકારો બોલિવુડના હોવાથી અલ્લુ પોતે એડજેસ્ટ થશે

મુંબઈ: અલ્લુ અર્જુન એટલીની આગામી ફિલ્મ 'રાકા'ના શૂટિંગ માટે આગામી બે-ત્રણ વર્ષ સુધી મુંબઈ જ શિફ્ટ થઈ જાય તેવી સંભાવના છે. આ ફિલ્મના અન્ય કલાકારો દીપિકા પાદુકોણ, જાહ્નવી કપૂર, મૃણાલ ઠાકુર પણ મુંબઈમાં જ હોવાથી અલ્લુએ જાતે એડજેસ્ટ થવાનું નક્કી કર્યું છે. એટલી પણ મોટાભાગનું શૂટિંગ મુંબઈમાં જ કરવાનો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wd9170E
Previous
Next Post »